જામનગર જિલ્લાના જામજોધપુરના જામવાડી ગામે આવેલ સીમમાં જુગાર રમતા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા બાતમીના આધારે પોલીસ દ્વારા બરોડા પાડવામાં આવ્યા હતા નરોડા દરમિયાન જુગાર રમતા શખ્સોને પોલીસે 13,350 ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી