Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કૉલેજ દાહોદ ખાતે " રેડ રિબન ક્લબ " અંતર્ગત આરોગ્યની જાગૃતિ વિશે કાર્યક્રમ યોજાયો

Dohad, Dahod | Sep 3, 2025
શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કૉલેજ, દાહોદ ખાતે NSS અને રેડ રિબન કલબના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય જાગૃતિ માટે એક વિશેષ અવેરેનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જીલ્લા TB અને HIV અધિકારીશ્રી તેમજ THO દાહોદના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us