વાંકાનેર શહેર ખાતે ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ તેમજ રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કુલ 29 શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ તકે ડો. પનારા, પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેષભાઈ ઠક્કર, ડિમ્પલબહેન સાકરીયા, શીતલબહેન શાહ, રશિલાબેન, નિતાબેન ભિંડોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…