બોટાદ પોલીસ સ્ટાફ જાહેરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાદમી મળી હતી કે રોહીશાળા ગામે અમુક ઈસમો હાર જીતનો જુગાર રમે છે ત્યારે પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા પાંચ ઈસમો મળી આવતા પોલીસ દ્વારા પાંચેય ઈસમો પાસેથી મુદ્દામાં જપ્ત કરી પાંચેય ની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી