આજે તારીખ 05/09/2025 શુક્રવારના રોજ સવારે 9 કલાકે ઝાલોદ પોલિસના પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અંતર્ગત નગરમાં ફૂટ માર્ચ કાઢવામાં આવી.ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગ દર્શન હેઠળ પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ પીએસઆઇ રવિન્દ્ર રાઠોડ તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અનુલક્ષી જે રૂટ પર થી શોભાયાત્રા નિકળનાર છે તે રૂટ પર પોલિસ દ્વારા નિરીક્ષણ કરી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી.