Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: I.T. એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી નહીં મળતા આશાસ્પદ યુવાનનો આપઘાત

Rajkot East, Rajkot | Aug 30, 2025
રાજકોટ શહેરનાં નાગેશ્ર્વર પાસે આવેલા એપાર્ટમેન્ટનાં પાચમા માળે છલાંગ લગાવી આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવાન આઇટી એન્જીનીયરનો અભ્યાસ કરેલો હોય તેમને નોકરી ન મળતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. એકનાં એક પુત્રનાં મોતથી સુથાર પરીવારમા શોક છવાઇ ગયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us