મોરબી પંથકમાં પોલીસ તંત્ર દ્વારા દારૂબંધીની અમલવાડી માત્ર ચોપડા પૂરતી કરાવવામાં આવતી હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં વધુ એક વિડિયો શહેરના ભક્તિનગર સર્કલ નજીકથી વાયરલ થયો છે, જેમાં એક યુવાન જાહેરમાં ચિકાર દારૂના નશામાં લથળીયા ખાતો હોય, જેનો વિડીયો સ્થાનિક વેપારીઓએ ઉતારતા આ વાડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે....