Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: નવરાત્રી પર્વ અનુસંધાને વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Visavadar, Junagadh | Sep 22, 2025
વિસાવદર ખાતે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યું હોય તે દરમિયાન વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેના વ્યવસ્થાના ભાગરૂપે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us