આજે તારીખ 31/08/2025 રવિવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રે 9 કલાક આસપાસ કાંકલપૂર ગામે ખેતર માં જતાં યુવક નું કરંટ લાગતા મોત.ગામના જ એક ઈસમે જંગલી ભૂંડ તેમજ અન્ય પ્રાણીઓ થી પાક ના રક્ષણ માટે ખેતર માં ખુલ્લો વીજ કરંટ છોડ્યો હતો.પાક રક્ષણ માટે મૂકેલા વાયર ના ચાલુ કરંટ પર યુવક ની પગ અડી જતા યુવક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી.