તાલાલા મુકામે આજરોજ 11 કલાક આસપાસ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે પૂ. રણછોડ બાપા ની પુણ્ય તિથિ નિમિતે સ્નેહમિલન સાથે ભગવત સપ્તાહને એક વર્ષ પૂર્ણ થયું તો તેમના વક્તા ડો મહાદેવ પ્રસાદ મહેતા હાજર રહી 2 કલાક માર્ગદર્શન મળ્યું દીપ પ્રાગટ્ય પરિવારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું પૂજ્ય વક્તા નું સ્વાગત વડીલો દ્વારા કરવામાં આવ્યું સાથે બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો 500 થી વધુ સદસ્યોએ ભાગ લીધો આવનારા દિવસોમાં ધાર્મિક કાયઁક્રમ કરવાનો સંકલ્પ કરાયો.