આજરોજ સમય 4 કલાકે માહિતી મળી હતી કે વિજયનગર તાલુકાના બદરખા ગામે કોઈ કારણસર દંપતીએ અબોલ પશુ પાડા ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો જે અંગે ખેડૂતે ચીઠોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર દંપતી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વિજયનગર તાલુકાના ચામઠણ ગામે રહેતા દેવજીભાઈ રત્નાજી મોડીયાએ ચીઠોડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૬ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યાના અરસામાં બદરખા ગામની સીમમાં ફરિયાદીના અબોલ પશુ પાડાને કોઈ