ભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગર; એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસ્ક્યુઅર દ્વારા કરાયો રેસ્ક્યુ વરસાદી માહોલ વચ્ચે ભાણવડના ટીંબડી વાડી વિસ્તારમાં એક મગર દેખાતા માલિક દ્વારા ભાણવડના રેસ્ક્યુઅરને જાણ કરાઈ હતી એનિમલ લવર્સના રેસ્ક્યુઅર તુરત સ્થળ પર પહોંચી અને આ મગરને રેસ્ક્યુ કર્યો હતો મગર રેસ્ક્યુ બાદ તેના પ્રાકૃતિક વિસ્તારમાં તેને મુક્ત કરાયો હતો.