Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: મનપાના જન્મ-મરણ વિભાગનું સરકારનું નવું પોર્ટલ બંધ થતાં દેકારો, અરજદારોની લાઇનો લાગી

Rajkot East, Rajkot | Sep 10, 2025
આજે બોપરે 12 વાગ્યો મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ફરી અરજદારોની લાઇન જોવા મળી રહી છે. પૂછપરછ દરમિયમા માલુમ પડેલ કે, સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમ પોર્ટલનો પ્રારંભ કર્યા બાદ બાકીના વર્ષોના ડેટા રીકવર ન થતા જન્મ-મરણના દાખલામાં સુધારા વધારા માટે આવતા લોકોની કામગીરી અટકી પડી છે. જૂનો ડેટા અપડેટ થતા સમય લાગશે પરંતુ હાલ કામગીરી થઇ શકે તેમ ન હોય અરજદારોને સમય આપી પરત બોલાવવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us