લિંબાયત વિસ્તારમાં પેરામીલેટરી સ્ટાફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ,સુરતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ની સધન ચેકીંગ,સંવેદનશીલ વિસ્તારોમાં પેરામીલેટરી સ્ટાફ અને લિંબાયત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ,ગણેશ ઉત્સવ અને ઇદે મિલાદ ને લઈ પોલીસ બટાલિયન ફોર્સ સાથે વિસ્તારમાં ફ્લેગ માર્ચ,નીલગીરી સર્કલ,મદીનામસ્જિદ, મીઠી ખાડી જેવા વિસ્તારોમાં કરાઈ ફ્રુટ પેટ્રોલિંગ.