વઘઇ તાલુકાના ઘોડી ગામે આવેલ બી.એસ. એન.એલ. ના ટાવર પર મહિલા ચડી જતા પોલીસ દોડતી થઈ હતી.મોબાઇલ ટાવર પર ચડી ગયેલ મહિલા અસ્થિર મગજ ની હોવાનું બહાર આવ્યું હતું.વઘઇ પોલીસે સમજાવી પટાવી ને હેમખેમ મોબાઈલ ટાવર પર થી મહિલા ને ઉતારી વઘઇ પોલીસે અસ્થિર મગજ ની મહિલા ને પરિવાર ને સોંપી દેવામાં આવી હતી.ફરીવાર આવું ન કરવા માટે મહિલાને સમજાવી હતી