This browser does not support the video element.
ભિલોડા: ભિલોડાના મઉ ગામે ડેમના પાણીથી ખેતી જમીન ડૂબી – ખેડૂતોને ભારે નુકસાન. #jansamasya
Bhiloda, Aravallis | Sep 11, 2025
ભિલોડાના મઉ ગામે હાથમતી–ઇન્દ્રાસી જલાગાર યોજનાનું પાણી ખેતરોમાં ફરી વળતાં ૩૦૦ વિઘાથી વધુ ખેતીની જમીન ડૂબી ગઈ.મકાઈ,કપાસ,મગફળી અને સોયાબીનના પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતોને ૧૦થી ૧૫ હજાર રૂપિયાનો ખર્ચ માથે ચડ્યો.બે સીઝનથી પાણીમાં જમીન રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.સિંચાઈ વિભાગ તરફથી મદદ ન મળતાં ખેડૂતો ગામ છોડવાની ચીમકી આપી છે.