ભેસાણ ના જૂના બસસ્ટેન્ડ ખાતે ભારત રત્ન બાબા આંબેડકર સાહેબ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું વડોદરા (તે સમયે બરોડા રાજ્ય)માં ડૉ. ભીમરાવ આંબેડકરે એક મહત્વપૂર્ણ "સંકલ્પ" મહાસંકલ્લીધો હતો, જેને "ભીમ સંકલ્પ દિવસ" અથવા "સંકલ્પ દિવસ" તરીકે ઓળખવામાં આવે છે. આ સંકલ્પ ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદી અન્યાય સામે લડવાનો હતો, જે તેમના જીવનનું મુખ્ય ધ્યેય બન્યું.