જુનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ યુદ્ધ કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડો. તોસીફ ખાન પઠાણ દ્વારા યોજવામાં આવી હતી. યુનિવર્સિટીની ભરતીમાં મોટાપાયે ગોલમાલ પરીક્ષામાં અનેક રીતની ના કરાયા આક્ષેપ વિવિધ યુનિવર્સિટીઓમાં ખરીદી બાંધકામના મોટા પાસે ભ્રષ્ટાચાર ના આક્ષેપ કરાયા..