Download Now Banner

This browser does not support the video element.

બાવળા: ધોળકામાં ગુંદરા ખાતે ચાચર ચોકમાં ગરબાનુ ભવ્ય આયોજન કરાયું, ખેલૈયાઓએ ગરબાની મોજ માણી

Bavla, Ahmedabad | Oct 3, 2025
ધોળકા ખાતે ગુંદરા વિસ્તારમાં આવેલ ચાચર ચોકમાં તા. 03/10/2025, શુક્રવારે રાત્રે એક વાગે ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓએ શેરી ગરબાની મોજ માણી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us