This browser does not support the video element.
ગોંડલમાં યાર્ડમાં કિસાન ભવનમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
Gondal City, Rajkot | Sep 11, 2025
ગોંડલમાં યાર્ડમાં કિસાન ભવનમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો ગોંડલ શહેર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બૃમ્હ પરીવાર નાં તેજસ્વી તારલાઓ ઉપરાંત સમાજ શ્રેષ્ઠી તરીકે ગૌરવ અપાવનારાં બૃમ્હ સમાજ નાં વિવિધ ક્ષેત્ર નાં પ્રતિભાવંત લોકોનુ પરશુરામ એવોર્ડ તથા બૃમ્હરત્ન એવોર્ડ દ્વારા અદકેરુ સન્માન કરાયુ હતુ. સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય ની નિશ્રામાં યોજાયેલ આ સરસ્વતી સન્માન સમારોહ નું દિપ પ્રાગટ્ય પુ.ઘનશાયામજી મહારાજ, પુ.