અંજાર: ગુમ થયેલ મોબાઈલ ફોન તેમજ ચોરીમાં ગયેલ ધરેણા અને રોકડા રૂપીયા રીકવર કરી મુળ માલીકને અંજાર પોલીસ દ્વારા સુપ્રત કરાયા