જુનાગઢ... બીલખામાં આધેડની હત્યા જુના મનદુઃખમાં આઠ શખ્સોનો ત્રણ લોકો પર હુમલો બિલખા ના બેલા ગામે બિલનાથ મહાદેવ મંદિર ખાતે બની ઘટના ભાદરવી અમાસ નિમિત્તે મૃતક અને તેના ભાઈ પાણી રેડવા જતા બન્યો બનાવ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડ નું મોત પોલીસ પહોંચી હોસ્પિટલ