નવસારીમાં થોડા દિવસોના વિરામ બાદ વાતાવરણ બદલાયુ .નવસારી શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે શરૂ થયો વરસાદ .નવસારીના ધાનેરા પોઇન્ટ, સ્ટેશન રોડ, ડેપો, લુન્સીકુઈ સહિતના વિસ્તારોમાં શરૂ થયો વરસાદ .વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી .શ્રાદ્ધના દિવસોના ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને મળી ઠંડકઉઘાડ ઓછો અને વરસાદી માહોલ રહેતા ચીકુ પકવતા ખેડૂતોની ની ચિંતા વધી છે