પાટણ ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલે આજે 1લી સપ્ટેમ્બરના રોજ જુના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ડેફરમેશન દાખલ કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકરોને ગુંડા તત્વો કહેવા મામલે તેમની સામે માનહાનીનો દાવો કરવામાં આવશે. સાથે સાથે શહેરમાં હજુ પણ ગેરકાયદેસર લાગેલા હોર્ડિંગ્સ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.