લખતર શહેર અને લખતર વિરમગામ હાઇવે ઉપર આવેલ ઓમ સાઈ ગેસ્ટ હાઉસ ખાતે નેપાળથી નીકળેલા યાત્રીઓ રાત્રિ રોકાણ કર્યું હતું અને દ્વારકાથી પાછા કાશી જાવા માટે નીકળેલા અને ફરતા તમામ નેપાળી યાત્રીઓ ઓમ સાઈ ગેસ્ટ હાઉસ ખાતે રોકાયા હતા અને સવારે વહેલા યાત્રિકોને નીકળવાનું હોય ત્યારે મૃતક ઠેકબહાદુર મોહનબહાદુર થાપા ચંદ્રપુર જુબીબેલા નેપાળ જીલ્લો રોતાહક રાજ્ય મદેશપ્રદેશ સવારમાં તમામ યાત્રીઓને ઉઠાડતા હતા તે સમયે ઓમ સાઈ ગેસ્ટ હાઉસ ને ડાબી સાઈડ ની સિડી પડતા મોટ થયું