પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આજે ૧૧૨ ઇમરજન્સી જન રક્ષક સેવા ને ખુલ્લી મુકવામાં આવી હતી.જેમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા દ્વારા લીલીઝંડી આપી ઇમરજન્સી સેવાઓને ખુલ્લી મુકવામાં આવી હતી.પાટણ ના તમામ પોલીસ સ્ટેશનમાં ઇમરજન્સી વાંનની સેવા નાગરિકોને મળી રહેશે.