Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝાલોદની મિશન હાયર સેકન્ડરીમાં શાળા સુરક્ષા તેમજ મહિલા સલામતી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો

Jhalod, Dahod | Aug 26, 2025
આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મિશન હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ વી બી સંગાડા દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ ગૌરવ ગામીતને વાત કરતા તેમને શાળા સુરક્ષા તેમજ મહિલા સલામતી માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.ખેતાભાઇ ભાભોર ASI તેમજ સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ બેબીકા બેન wpc તેમજ ચંદ્રિકાબેન wpc સોનલબેન ચારેલ મહિલા કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us