આજે અંજાર ખાતે રાયમલ ધામ મધ્યે એએચપી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ તેમજ મહિલા પરીસદ ઓજસ્વી ની બેઠક યોજાઈ હતી. તેમા એએચ મપી રાષ્ટ્રીય પ્રમુખ ડો પ્રવીણભાઈ તોગડિયા જી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.પુરા દેશ મા ૧ લાખ હનુમાન ચાલીસા ચાલુ કરવા નુ સંકલ્પ રાષ્ટ્રીય બજરંગ દળ ને આદેશ કર્યો હતો.