ધ્રોલના ત્રિકોણ બાગે ગત રાત્રિના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કારમાં અચાનક આગ લાગ લાગતા અફરાતફરી મચી: આગ લાગતાની સાથે જ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી: તેમજ ફાયર બ્રિગેડને જાણ થતા જ તુરંત ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો: આ બનાવથી થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ સર્જાયો: આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.