કેશોદના અજાબ ગામે ગ્રામજનો અને ખાણ ખનિજ વિભાગ સામસામે.ગ્રામ પંચાયતની મિટિંગ માટે ઠરાવ કર્યા બાદ થતી હતી કામગીરી.ગામમાં બિસ્માર રસ્તાઓમાં મોરમ નાખવાની થતી હતી કામગીરી.ખાણ ખનીજ વિભાગ દ્વારા કામગીરી અટકાવી.કામગીરી અટકાવતા મામલો બિચકયો.જેસીબી ટ્રેક્ટર સહિતના વાહનો કર્યા જપ્ત.ખાણ ખનીજ વિભાગ સામે સ્થાનિકોમાં રોષ.ભૂ માફિયાઓને છોડી ગ્રામજનો ઉપર રોફ જમાવતું તંત્ર