This browser does not support the video element.
વડોદરા પૂર્વ: નશાની હાલતમાં કચરા ગાડીના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો: લોકોએ ચખાડ્યો મેથીપાક
Vadodara East, Vadodara | Sep 12, 2025
વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. માંજલપુર દરબાર ચોકડી પાસેનો આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. કચરા ગાડીના ચાલકે નશાની હાલતમાં ગાડી ચલાવી મહિલાને અડફેટે લીધી હતી.સાથે જ અન્ય એક કારને જોરદાર ટક્કર મારી ચાલક ફરાર થઈ ગયો હતો. અકળાયેલા નાગરિકોએ ડોર ટુ ડોર ગાડીના ચાલક ને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.નાગરિકોએ ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.