Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: ગોધરા રોડ ખાતે એસટી બસે મોપેડ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો વૃદ્ધ ઘાયલ

Dohad, Dahod | Aug 28, 2025
એસટીબસ અને મોપેડ વચે અકસ્માત મા વૃદ્ધ ઘાયલ એસટી બસે મોપેડ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં 75 વર્ષીય વૃદ્ધ થયા ઘાયલ ડભોઇ ગરબાડા એસટી બસ એ ટક્કર મારતા અકસ્માત સર્જાયો દાહોદના ગોધરા રોડ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સામે બની અકસ્માતની ઘટના ઘાયલ વૃદ્ધને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Read More News
T & CPrivacy PolicyContact Us