દાહોદ મામલતદાર કચેરી ખાતે આવકનો દાખલો.જાતિનો દાખલો અને રહેણાકનો દાખલો લેવા માટે ભીડ ઉમટી પડી છે.જેને લઈ.આવકનો દાખલો.જાતીનો દાખલો.અને રહેણાકનો દાખલો લેવા મામલતદાર કચેરી આવેલા લાભાર્થીઓથી વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ કેટલાય દિવસથી મામલતદાર કચેરીના આટા ફેરા મારે છે.મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત કર્મીઓ અરજી ઓતો લઈ લેછે પણ તાતકાલિક કામગીરી કરવામાં આવતી નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા છે.