વિસાવદર શહેરમાં ધારાસભ્ય ના કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકર્તાઓ આગેવાનો આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી વિશે સરસઈ જિલ્લા પંચાયત તેમજ મોટી મોણપરી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકર્તાઓ તેમજ આજ્ઞવાનો સાથે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણી વિશે ચર્ચાઓ કરી હતી