જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ કારચાલક ડ્રાઇવરની પોલીસે આફ્ટર બીફોર કર્યું પીઠડીયા ટોલ પ્લાઝા પર 10 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના સાતને 55 સમયે કામચાલકની દાદાગીરી નો વિડીયો સામે આવ્યો હતો જેમાં આ વીડિયોમાં ઇનોવા કાર ચાલન વગાડી રોપ જમાવતો નજરે પડે તેમને ટોલ ટેક્સ ભરીયા વગર કાર ચાલ્યા ધમકી આપી બુમબેરિયર તોડીને ફરાર થયો હતો આરોપી અશોક કોળી ને વીરપુર પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી