Download Now Banner

This browser does not support the video element.

જેતપુર પાવી: સુખી ડેમમાંથી છોડાયું પાણી, સુખી ડેમના ૬ દરવાજા ખોલાયા

Jetpur Pavi, Chhota Udepur | Sep 5, 2025
છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાંથી પાણી છોડાયું હતું. સુખી ડેમના ૬ દરવાજા ખોલાયા છે. ભારે વરસાદના કારણે મોડી રાત્રે સુખી ડેમમાંથી પાણી છોડાયું હતું. 12 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us