માળીયા હાટીના તાલુકા ના ચોરવાડ યુવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવ લક્ષ્મી શક્તિ ફરસાણ ચોરવાડ ટ્રસ્ટ ના પ્રમુખ કાનજીભાઈ પરમાર આયોજિત ૮ મોં રક્તદાન કેમ્પ યોજાયો હતો દર વર્ષે બે વખત આ સેવા ભાવી વ્યક્તિ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે અને જે લોકો ને પણ જ્યારે બ્લડ ની જરૂર હોય ત્યારે રાત દિવસ જોયા વગર તેમને બ્લડ ની સુવિધા પૂરી પાડે છે