Download Now Banner

This browser does not support the video element.

ખેરાલુ: શહેરમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ પાસે સેવા કેમ્પ યોજાયો

Kheralu, Mahesana | Sep 1, 2025
તા 1 સપ્ટેમ્બરના રોજ ખેરાલુની સિવિલ ખાતે તાલુકા આરોગ્ય ટીમ દ્વારા અંબાજી મેળાના પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો છે આ મેડિકલ કેમ્પ 3 દિવસ કાર્યરત રહેશે અને માતાના ભક્તોને ફ્રી મેડિકલ સેવા પુરી પાડશે. ખેરાલુ આરોગ્યની ટીમ દ્વારા દર વર્ષે 2 મેડિકલ કેમ્પ આયોજીત કરવામાં આવે છે જેમાં એક ખેરાલુ સિવિલ અને બીજો ડભોડા ખાતે કરવામાં આવે છે. કેમ્પને લઈને તાલુકા આરોગ્ય અધિકારી અલ્કેશ શાહે માહિતી આપી છે
Read More News
T & CPrivacy PolicyContact Us