This browser does not support the video element.
ગોંડલ પોલીસની પ્રશંસનીય કામગીરી:50 હજારથી વધુની કિંમતની ખોવાયેલી વસ્તુઓ માલિકોને સોંપી
Gondal City, Rajkot | Sep 2, 2025
ગોંડલ પોલીસની પ્રશંસનીય કામગીરી:50 હજારથી વધુની કિંમતની ખોવાયેલી વસ્તુઓ માલિકોને સોંપી ગોંડલ પોલીસે નાગરિકોની ખોવાયેલી વસ્તુઓ શોધીને પરત કરવાની સરાહનીય કામગીરી કરી છે. રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગોંડલના ડીવાયએસપી કે.જી. ઝાલા અને પીઆઈ એલ.આર. ગોહિલના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે ઓગસ્ટ-2025માં વિવિધ અરજદારોની ખોવાયેલી વસ્તુઓ શોધી કાઢી હતી. પોલીસે ગોંડલની શોભનાબેન મકવાણાન