નવરાત્રિના બે દિવસ પહેલા જ તલોદ માં વરસાદી આફત સાબરકાંઠાના તલોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વાતાવરણમાં એકાએક પલટો હવામાન વિભાગની આગાહી મુજબ અચાનક પવન સાથે તલોદ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ નવરાત્રી નજીક ના દિવસો માં આવતા ની સાથે વરસાદ પડતાં નવરાત્રી ની ખરીદીમાં મંદીનો માહોલ આજે સાંજે લાંબા સમય બાદ ફરીથી વરસાદી માહોલ સર્જાયો અસહ્ય ઉકળાટ બાદ આજે સાંજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી વરસાદના વિદાય