રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ સંચાલિત તેમજ નગરાળા આશ્રમ શાળા, દાહોદના સહયોગથી દાહોદ જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૫-૨૬ સ્પર્ધાનું આયોજન શ્રીઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગરાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ભોંકણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.