ગણદેવી તાલુકાના માસા ખાતે શ્રી કાળીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કથાકાર શ્રી ભીખુરામ બાપુના કંઠે આયોજિત રામકથામાં ઉપસ્થિત રહીને રામ કથાનું રસપાન કર્યું અને સૌના મંગલની પ્રાર્થના કરી. સુંદર અને આધ્યાત્મિક આયોજન બદલ સૌ આયોજકોને ધારાસભ્ય નરેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.