સિદ્ધપુર પોલીસે પેસેન્જર બની લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો કાકોશી નજીકથી સિદ્ધપુર પોલીસે ગેંગના ત્રણ આરોપી ઝડપી પાડ્યા હતા.ઝડપી પાડવામાં આવેલ ગેંગ મહારાષ્ટ્ર ,ગુજરાત,અને રાજસ્થાનમાં ૩૩ગુનાઓ આચાર્ય હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.જયારે કે આરોપી ફરાર રહેવા પામ્યો હતો.પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.