આજ રોજ જૂનાગઢ તાલુકાના બેલા ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ સમસ્ત આગેવાનો અને ગ્રામજનો ની ઉપસ્થિતિમાં કરેલ. ત્યાર બાદ કિરીટભાઈએ જૂનાગઢ તાલુકાના મેવાસા (કમરી) ગામે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ “મહાદેવ્યે મહાદેવ” ના દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી. અને ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી સૌના મંગલની તથા સુખાકારીની પ્રાર્થના કરી હતી