સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રમેશભાઈ સિંધવને તેમની શિક્ષણ પ્રત્યેની કામગીરી ને લઈને પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેક દ્વારા શાળાના શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું.