પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને વર્ગખંડમાં બિનજરૂરી રીતે મોબાઈલ વાપરવાની સરકારના આદેશ મુજબ તેમજ સ્થાનિક કક્ષાએથી અગાઉ મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં તાજેતરમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીની શાળા મુલાકાત સમયે કેટલાક શિક્ષકો બિનજરૂરી ફોનનો ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ખાસ પરિપત્ર જારી કરી તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે...