તળાજા ના ટીમાણા ગામ નજીક થી પસાર થતી શેત્રુંજી નદી ના પુલ પર થી એક આધેડ ટ્રેક્ટર લઈ ને પસાર તથા હતા તે સમયે પાણી ના તાણ માં ટ્રેક્ટર સાથે નદી માં તણાયા હોવાની ઘટના બની હતી જેમ વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા ના ભદ્રાવડ ગામે રહેતા વલ્લભભાઈ નાનજીભાઈ u.v અંદાજે 60 કેજે ટીમના ની શેત્રુંજી નદી પર થી પસાર થઈ ને ઠાડચ ગામે વવાણીઓ લેવા જતા હતા તે સમયે શેત્રુંજી ન