તા 28 ઓગસ્ટના રોજ ખેરાલુ પ્રાંત અધિકારીની હાજરીમાં ખેરાલુ સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા આશરે ૫૫ લાખના ૧૬ હજાર જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.ખેરાલુ સતલાસણા અને વડનગર પોલીસે અલગ અલગ જગ્યાઓથી આ મુદ્દામાલ પકડ્યો હતો જેને આજે બપોરે ખેરાલુ નાનીવાડા રોડ પર બાવળી ખાતે લાવી રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.