Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: પોક્સોના આરોપીને આદિપુર વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં આદિપુર પોલીસે ઝડપ્યો

Gandhidham, Kutch | Aug 24, 2025
ગતરોજ આદિપુર પોલીસ મથકે સગીર બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી આ પોક્સોના બનાવના આરોપીને પકડી પાડવા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સુચના આપેલ હોવાથી સુચનાના આધારે પીઆઇ એમ.સી.વાળા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આઘારે આજરોજ આરોપી મોહમ્મદ સિતારે સ/ઓ મોહમ્મદ હબીબુલ્લા શેખ તથા ભોગ બનનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us