This browser does not support the video element.
દાહોદ: જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી
Dohad, Dahod | Aug 31, 2025
સાયકલ રેલી છાબ તળાવથી શરૂ થઇ ભગીની સમાજ (ભગવાન બિરસા મુંડા સર્કલ), યાદગાર ચોક, દાહોદ નગરપાલિકા, પડાવ, અનાજ માર્કેટ, ગોવિંદ નગર ચોક, ઠક્કર બાપા સ્કૂલ, ચાકલીયા અન્ડર બ્રિજ, ગોદી રોડ, બસ સ્ટેશન થઈને સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવના મુખ્ય ગેટ પાસે સમાપન કરવામાં આવ્યું